Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો તરંગલંબાઈ $5894\,\mathop A\limits^o $ હોય અને પ્રકાશનો વેગ $3 \times 10^8$ મીટર/સેકન્ડ અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-34}$ કિગ્રા મી$^2$/સેકન્ડ હોય ત્યારે સોડિયમના ફોટોનનું દળ કેટલું હશે ?
ઈલે . ના સ્થાનની અનિશ્ચિતતા તેના વેગમાનની અનિશ્ચિતતા સાથે સંકળાયેલી છે , જે $1 \times 10^{-18} \ g \ cm \ s^{-1}$ છે . તો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા કેટલી થશે ? ($9 \times 10^{-28}\ g$)