Question
એકના બે ન થવું

Answer

અર્થ : પોતાની વાત પર મક્કમ રહેવું
વાક્યપ્રયોગ : પુજાલાલ ક્યારેય કોઈ વાતે એકના બે થતા નહિ, એવા સિદ્ધાંત નિષ્ઠ હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free