એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,
  • A
    ઊર્જા અચળ રહે છે,પરંતુ વેગમાન બદલાય છે.
  • B
    ઊર્જા અને વેગમાન બંને અચળ રહે છે.
  • C
    વેગમાન અચળ રહે છે , પરંતુ ઊર્જા બદલાય છે
  • D
    ઊર્જા કે વેગમાનમાંથી કોઈપણ અચળ રહેતું નથી 
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

Work done by magnetic force will always be zero as \(\vec{F} \perp \bar{V}\) so using work energy theorem

\(W_{\text {all }}=\Delta K\)

\(W=0\)

\(\Rightarrow k=\text { constant }\)

\(\vec{P}\) change as direction of velocity changes.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $ 0.5 \times {10^{ - 5}}\,Wb{\rm{ - }}{m^{ - 2}} $ છે. $5.0\,cm$ ત્રિજયા ધરાવતી પ્રવાહધારિત રીંગના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય કરવા માટે કેટલા.......$A$ પ્રવાહની જરૂર પડે?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં, એમીટર $A$ એ $240 \Omega$ ના ગુંચળા અને સાથે $10 \Omega$ ના શંટ સાથે જોડવામાં આવે છે. એમીટરમાં અવલોકન . . . . . . $\mathrm{mA}$ થશે.
    View Solution
  • 3
    અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં $6\,V$ ની બેટરી અને $11\,k\Omega $  ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા $60\,\mu A/$કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta = 9$ છે. $\theta /2$ આવર્તન મેળવવા માટે કેટલા $\Omega$ ના શંટની જરૂર પડે?
    View Solution
  • 4
    $2\%$ પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે $5\, \Omega$ નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    બે ટોરોઈડ $1$ અને $2$ માં $200$ અને $100 $ આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $40\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ છે. જો તેમાંથી સમાન પ્રવાહ $i$ પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    જો આંટાની સંખ્યા, ક્ષેત્રફળ અને $A$ ક્ષેત્રફળ અને ગૂંચળામાંથી પસર થતાં પ્રવાહને અનુક્રમે $N,A$ અને $I$ વડે દર્શાવે તો ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 7
    આપેલ આકૃતિ માં રહેલ લૂપ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 8
    $60\,\Omega$ ની કોઇલ અવરોઘ ધરાવતું ગેલ્વેનોમીટરમાંથી જ્યારે $1.0\;A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. $5.0\;A$ સુધીના પ્રવાહોને માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા
    View Solution
  • 9
    $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને શંટ $S\;ohm$ લગાવેલ છે. મુખ્ય પ્રવાહ અચળ રાખવા માટે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં કેટલો અવરોધ મૂકવો પડે?
    View Solution
  • 10
    $i$ પ્રવાહવાળા $d\vec l$ લંબાઇના ખંડથી $\vec r$ અંતરે ચુંબકીયક્ષેત્ર $d\overrightarrow B$ કેટલું થાય?
    View Solution