$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.
સૂચિ $-I$ |
સૂચિ $-II$ |
$(a)$ ઝાયમેઝ | $(i)$ પેટ |
$(b)$ ડાયાસ્ટેઝ | $(ii)$ યીસ્ટ |
$(c)$ યુરેઝ | $(iii)$ માલ્ટ |
$(d)$ પેપ્સીન | $(iv)$ સોયાબીન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.