ઉપરોક્ત સંયોજનના જલીયકરણ દ્વારા મેળવેલા એમિનો એસિડને ઓળખો.
List $I$ $(Bio polymer)$ | List $II$ $(Monomer)$ |
$A$ સ્ટાર્ચ | $I$ ન્યુકિલયોટાઈડ |
$B$ સેલ્યુલોઝ | $II$ $\alpha$-ગ્લુકોઝ |
$C$ ન્યુક્લિક એસિડ | $III$ $\beta$-ગ્લુકોઝ |
$D$ પ્રોટીન |
$IV$ $\alpha$-એમીનો એસિડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.