એમોનિયા વાયુને કોની ઉપરથી સૂકવવામાં આવે છે?
  • A$P_4O_{10}$
  • B$CaO$
  • C$H_2SO_4$
  • D$CaCl_2$
Easy
Download our app for free and get startedPlay store
b
\(NH_3\) વાયુને ક્વીક લાઇન, \(CaO\) ઉપર પસાર કરવાથી સૂકવી શકાય છે. તે \(P_4P_{10}\),  \(H_2SO_4\)અને \(CaCl_2\) સાથે પ્રક્રિયા કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સલ્ફ્યુરિક એસિડ અણુમાં ડેટીવ બંધોની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 2
    $BCl_3$ સમતલીય છે, જ્યારે $NCl_3$ પિરામિડલ છે, કારણ કે..
    View Solution
  • 3
    નીચેની આપેલા વિધાનો એ સલ્ફર ના ઓકસાઈડ ના છે .

    $(1)$ વાયુ ના તબબ્કા માં  $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે 

    $(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે 

    $(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે 

    ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?

    View Solution
  • 4
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં $P - O - P$ બ્રીજની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હોય છે?
    View Solution
  • 5
    $NO_2$ માંથી $N_2O_4$ ની બનાવટ દરમિયાન બે $NO_2$ અણુમાંના એક-એક અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઇ ............ બનાવે છે.
    View Solution
  • 6
    નીચેના પૈકી કોનો આકાર સમતલીય ચોરસ છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો પ્સ્યુડો હેલાઈડ આયન નથી?
    View Solution
  • 8
    કાચની સપાટી પર કાયમી માર્ક બનાવવા માટે વપરાયેલ એસિડ કયો છે ?
    View Solution
  • 9
    નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.
    View Solution
  • 10
    એસિડિક $K _2Cr_2O_7$ ના દ્રાવણમાં $SO_2$ વાયુ પસાર કરતા.....
    View Solution