Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
$NH_3$ અને $PH_3$ બંનેમાં સામાન્ય શું છે?
A
વાસ
B
દહનશીલતા
C
બેઝીક ગુણધર્મ
D
આમાંનુ એકપણ નહિ
Easy
Download our app for free and get started
Solution
c
\(NH_3\) અને \(PH_3\) બંને બેઝીક પ્રક્રિયક છે.
ધોરણ 12 સાયન્સ
NEET
STD 12 - p -Block elements - ll
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
ઝેનોન હેક્ઝાફ્લોરાઈડની સિલીકોન ડાયોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કયા નિપજ મળશે?
View Solution
2
$N_2O_4$ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
View Solution
3
${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધ શક્તિ અનુક્રમે $155, \,244, \,193$ અને $151\,kJ\,mol^{-1}$ છે. તો તેમાંથી સૌથી નબળો બંધ કયો હશે?
View Solution
4
$CCl_4, AlCl_3, PCl_5$ અને $SiCl_4$ ને તેના જળવિભાજનની સરળતાના ક્રમમાં ગોઠવો.
View Solution
5
નીચેનામાંથી ક્યો પદાર્થ ભેજ શોષક આયનિક ઘન છે?
View Solution
6
નીચેનામાંથી કયા બે ક્ષારનો ઉપયોગ આયોડાઇઝ્ડ મીઠું તૈયાર કરવા માટે થાય છે?
$(i)\,\,KIO_3$ $(ii)\,\,KI$
$(iii)\,\,I_2$ $(iv)\,\, HI$
View Solution
7
$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતી નીપજોમાં સૌથી વધુ વિધુતઋણ તત્વની ઓક્સિડેશન અવરથાઓ કઇ છે ?
View Solution
8
નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ફોસ્ફિન મળતો નથી ?
View Solution
9
નિચેનામાંથી કોણ તેની ઘન અવસ્થામાં સાયક્લિક ટ્રાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે ?
View Solution
10
ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણમાં $P-O-P$ સેતુની સંખ્યા અનુક્રમે .... છે.
View Solution