$B.$ $N , N-$ ડાયમિથાઈલ એનિલીન
$C.$ $N-$મિથાઈલ એનીલીન
$D.$ બેન્ઝીનામાઈન
ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.

વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
