$V = 200\,\sin \,\left( {319t\, - \,\frac{\pi }{6}} \right)\,volts$
અને પ્રવાહ $i = 50\,\sin \,\left( {314t\, + \,\frac{\pi }{6}} \right)\,mA$
છે , તો પરિપથમાં પાવર ......$watts$
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ $AC$ જનરેટર | $I$ $L$ અને $C$ બનેની હાજરીમાં |
$B$ ટ્રાન્સફોર્મર | $II$ વિદ્યુતચુંબકીય પ્રેરણ |
$C$ અનુનાદ થવા માટે | $III$ ક્વોલિટી ફેક્ટર |
$D$ અનુનાદની તીક્ષ્ણતા | $IV$ અનોન્ય પ્રેરકત્વ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો