$Fe\left( {{C_2}{O_4}} \right)\,\,\,\,\, \to \,\,\,\,F{e^{2 + }}\,\,\, + \,\,\,{C_2}O_4^{2 - }$
$F{{e}^{2+}}\,\,\,\to \,\,\,\,F{{e}^{3+}}\,\,\,+\,\,\,{{e}^{-}};{{C}_{2}}O_{4}^{2-}\,\,\,\,\to \,\,\,\,2C{{O}_{2}}\,\,+\,\,\,2{{e}^{-}}$
આપણે જોઇ શકીએ છીએ કે $1$ મોલ $KMnO_4$ $5$ ઇલેકટ્રોન્સ સ્વીકારે છે જ્યારે એક મોલ $Fe(C_2O_4)$ $3$ ઇલેકટ્રોન ગુમાવે છે.
$\therefore \,\,1$ મોલ $Fe(C_2O_4)$ નું ઓક્સિડેશન કરવા માટે જરૂરી $KMnO_4$ , $ = \frac{3}{5} = 0.6$ મોલ
આપેલ : $2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}$
$I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}$
$xC{l_2}\, + 6O{H^ - }\, \to \,Cl{O_3}^ - \, + \,yC{l^ - } + 3{H_2}O$
(નોંધ : ધ્યાનમાં લો કે યોગ્ય સૂચકનો ઉપયોગ થયો છે)