\(Fe\left( {{C_2}{O_4}} \right)\,\,\,\,\, \to \,\,\,\,F{e^{2 + }}\,\,\, + \,\,\,{C_2}O_4^{2 - }\)
\(F{{e}^{2+}}\,\,\,\to \,\,\,\,F{{e}^{3+}}\,\,\,+\,\,\,{{e}^{-}};{{C}_{2}}O_{4}^{2-}\,\,\,\,\to \,\,\,\,2C{{O}_{2}}\,\,+\,\,\,2{{e}^{-}}\)
આપણે જોઇ શકીએ છીએ કે \(1\) મોલ \(KMnO_4\) \(5\) ઇલેકટ્રોન્સ સ્વીકારે છે જ્યારે એક મોલ \(Fe(C_2O_4)\) \(3\) ઇલેકટ્રોન ગુમાવે છે.
\(\therefore \,\,1\) મોલ \(Fe(C_2O_4)\) નું ઓક્સિડેશન કરવા માટે જરૂરી \(KMnO_4\) , \( = \frac{3}{5} = 0.6\) મોલ
$XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow$
$NaBr + H_3AsO_4 + NaCl$
ઉપરોક્ત પ્રક્રિયામાં $X, Y$ અને$Z$ ના મૂલ્યો અનુક્રમે જણાવો