c
એસિડિક માધ્યમમાં \({K_2}C{r_2}{O_7}\) પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તેં છે અને તેનું રિડક્શન \(C{r^{ + 3}}\) માં થાય છે.\({\mathop {Cr}\limits^{ + 6} _2}{O_7}\,\,\,\, + \,\,\,\,6{e^ - }\,\,\,\,\, \to \,\,\,\,2C{r^{3 + }}\)\({K_2}C{r_2}{O_7}\) નો તુલ્યભાર \( = \frac{weight \,of\, atom}{6} = \frac{{294}}{6} = 49\)