એસિટિલિનીક હાઇડ્રોજન એસિડિક હોય છે, કારણ કે ........
  • Aએસિટિલિનમાં $C -H$ બંધની $\sigma$ ઇલેક્ટ્રોન ઘનતા કાર્બન, જે $50\%$ $s-$લક્ષણ ધરાવે છે તેની નજીક હોય છે.
  • B
    એસિટિલિનમાં દરેક કાર્બન પર ફક્ત મુક્ત હાઇડ્રોજન છે
  • C
    બે કાર્બન ધરાવતા શક્ય હાઇડ્રોકાર્બનમાં એસિટિલિન સૌથી ઓછી સંખ્યાના હાઇડ્રોજન ધરાવે છે
  • Dએસિટિલિનનો સમાવેશ ${C_n}{H_{2n - 2}}$ અણુસૂત્ર ધરાવતા આલ્કાઇન ના વર્ગમાં થાય છે
AIPMT 1989, Medium
Download our app for free and get startedPlay store
a
The formation of \(C - H\) bond in acetylene involves \(sp\)-hybridised carbon atom. Since \(s\)-electrons are closer to the nucleus than \(p\) electrons, \(sp\) hybrid orbitals are more electronegative through its smaller(in length) and thicker lobes which increases the time spent by electrons near nucleus than in \(sp ^2\) and \(sp ^3\). Thus, the electrons present in a bond having more \(s\)-character will be more closer to the nucleus. In alkynes ( \(\equiv C - H )\) bond, \(s\)- character is \(50\, \%\), the electrons constituting this bond are more strongly bonded by the carbon nucleus. Thus, acetylenic \(C\)-atom becomes more electronegative in comparison to \(sp ^2, sp ^3\) and hence the hydrogen atom present on carbon atom \((\equiv C - H )\) can be easily removed.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મુક્ત મુલક વિસ્થાપન પ્રક્રિયામાં કયો આલ્કેન ઓછો પ્રક્રિયાશીલ છે ?
    View Solution
  • 2
    નીચેની પ્રક્રિયામાં $Z$ ને ...... તરીકે ઓળખવામાં આવે છે. $CH\,\, \equiv \,\,CH\,\,\xrightarrow{Z}\,C{H_3}CHO$
    View Solution
  • 3
    બ્યુટીનમાંથી બ્યુટેન........ સાથેની પ્રક્રિયા દ્વારા બની શકે છે.
    View Solution
  • 4
    $RCH = CH_2$ ને સાથે $B_2H_6$ સાથે આલ્કલાઈન $H_2O_2$ સાથે ઓક્સિડેશન કરતાં શું મળે છે ?
    View Solution
  • 5
    પાંચ સમઘટકીય હેકઝેનમાંથી બે મોનોક્લોરો વ્યુત્પન્ન આપતું સંયોજન . ... છે. 
    View Solution
  • 6
    ઇથીન અણુનો આકાર....... છે.
    View Solution
  • 7
    નીચે આપેલ ક્યો આણુ/સ્પીસીઝ સૌથી વધારે સ્થિર છે?
    View Solution
  • 8
    નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે?

    $\{$ ચિત્ર $\}$ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 9
    ઇથાઇલ બ્રોમાઇડ તથા $n-$ પ્રોપાઇલ બ્રોમાઇડની ઇથરમાંના સોડિયમ સાથેની પ્રક્રિયાથી ................. મળે છે.
    View Solution
  • 10
    સીસ$-2-$બ્યુટીનની $CCl_4$ માં $Br_2$ ની સાથે પ્રક્રિયા કરતા મુખ્યત્વે શું બનાવે છે ?
    View Solution