Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300 \,K$ અને $1 \,atm$ દબાણ પર $15\, mL$ વાયુમય હાઇડ્રોકાર્બનના પૂર્ણ દહન માટે $375 \, mL$ વાયુ જેમાં હવામાં $ 20 \%\, \, O_2 $ ઓક્સિજનની માત્રા જરૂરી છે.દહન પછી વાયુઓ $330 \, mL$ ધારણ કરે છે. ધારો કે રચાતું પાણી પ્રવાહી સ્વરૂપમાં છે અને કદ સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવ્યું હતું, તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?
બેન્ઝિન ને સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણના ઉપયોગથી નાઇટ્રોબેન્ઝિન બનાવવામાં આવે છે. નાઈટ્રેટીગ મિશ્રણમાં $HNO_3$ ........તરીકે વર્તેં છે.