પ્રકિયાના ક્રમમાં $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
વિધાન $I :$ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ સાથે પ્રક્રિયા પર $3^{\circ}$-આલ્કોહોલ આપે છે.
વિધાન $II :$ આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ના બે મોલનો ઉપયોગ કરે છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$C{H_3}C{H_2}OH\xrightarrow{{P + {I_2}}}A\xrightarrow{{Mg}}B\xrightarrow{{HCHO}}C\xrightarrow{{{H_2}O}}D$