વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :
વિધાન $I :$ ફિનોલ એ નિર્બળ એસિડિક છે.
વિધાન $II :$ તેથી તે મુક્ત રીતે $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.
ફિનોલ $\xrightarrow{{Zn}}A\xrightarrow[{HN{O_3},{{60}\,^o}C}]{{{H_2}S{O_4}}}B\xrightarrow[{NaOH{_{(aq)}}}]{{Zn}}C$
આ પ્રક્રિયા વિશેનું તમામ સાચું વિધાન કયું છે ?
$(1)$ નિર્જલીકરણ $(2)\, E_2$ પદ્ધતિ
$(3)$ કાર્બન સ્કેલટન નું સ્થળાંતર $(4)$ સૌથી વધુ સ્થિર આલ્કીન રચાય છે
$(5)$એક તબક્કા પ્રક્રિયા