એવલાન્સ બ્રેક ડાઉન થવાનુ કારણ નીચે પૈકી કયું છે?
  • A
    માયનોરિટી ચાર્જ કેરિયરની અથડામણના લીધે
  • B
    ડિપ્લેશન સ્તરની જાડાઇ વધવાથી
  • C
    ડિપ્લેશન સ્તરની જાડાઇ ધટવાથી
  • D
    એકપણ નહિ
Medium
Download our app for free and get startedPlay store
a
(a)At high reverse voltage, the minority charge carriers, acquires very high velocities. These by collision break down the covalent bonds, generating more carriers. This mechanism is called Avalanche breakdown.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $OR$  ગેટનું આઉટપુટ એ $NAND$ ગેટના બંન્ને ઈનપુટ સાથે જોડવામાં આવે છે. તો તે સંયોજન .......છે.
    View Solution
  • 2
    જ્યારે $2480 nm$ જેટલી મહત્તમ તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરતા આપેલા અર્ધવાહકની વિદ્યુતવાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ($eV$ માં) .......
    View Solution
  • 3
    ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે. 
    View Solution
  • 4
    આંતરિક પ્રકારના અર્ધવાહક ક્યા તાપમાને અવાહક બને?
    View Solution
  • 5
    અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ $60\,Hz$ હોય, તો આઉટપુટ આવૃત્તિ $\dots\dots\dots\,Hz$ હશે.
    View Solution
  • 6
    નીચે પૈકી કોણ પ્રતિવર્તી (reversible) આઉટપુટ આપશે?
    View Solution
  • 7
    $P -N$ જંકશન ડાયોડનું બેરિયર પોટેન્શિયલ કઇ બાબત પર આધાર રાખતું નથી?
    View Solution
  • 8
    જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વૉલ્ટેજ $0.5\, V$ છે,ડાયોડનો સુરક્ષિત પ્રવાહ $10\, mA$ છે.ડાયોડને $1.5\, V$ ની બેટરી સાથે જોડવામાં માટે તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ $.....\Omega$
    View Solution
  • 9
    ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયર પાવર ગેઈન તથા વોલ્ટેજ ગેઈન અનુક્રમે $7.5$ અને $2.5$ છે. તો વિદ્યુતપ્રવાહ ગેઈનનું મુલ્ય?
    View Solution
  • 10
    $P$ પ્રકારના અર્ધવાહકમાં મેજોરીટી વિઘુતભાર વાહકો કોણ હોય છેં
    View Solution