b
નોંધો કે ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રૉન \((n_i - 10^{16}\,m ^{-3})\) છે, જે ડોપીંગ વડે મળતા ઇલેક્ટ્રૉનની સરખામણીમાં અવગણી શકાય તેટલા છે. આથી, \(n_e = n_D\),. પરંતુ \( n_en_h = n_i^2\) હોવાથી હોલની સંખ્યા
\(n_h = (2.25 \times 10^{32}) / (5\times 10^{22})\)
\( \sim 4.5 \times {10^9}\,{m^{ - 3}}\)