Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
$40\;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બે સમતલ બર્હિગોળ લેન્સને એકબીજા સાથે જોડીને તેમાંથી બર્હિગોળ લેન્સ બનાવવામાં આવે છે. તેના દ્વારા વાસ્તવિક, ઊંધું અને એક મોટવણી મેળવવા માટે કેટલા.........$cm$ ના અંતરે વસ્તુ મૂકવી જોઇએ?
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?