MCQ
$f: R \rightarrow B, f(x)=\frac{x^2-1}{1+x^2}$ એ વ્યાપ્ત વિધેય હોય તો $B =\ .......... $
  • A
    $R$
  • B
    $[0,1]$
  • C
    $[-1,1)$
  • D
    $(0,1)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. જ્યાં $P(A) < P(B)$. જો $P(A \cap B)=\frac{1}{12}$ અને $P\left(A^{\prime} \cap B^{\prime}\right)=\frac{1}{2}$ તો $P(A)-P(B)=$ __________
રેખાઓ $\frac{{x\,\, - \,\,2\,\,}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{{ - 2}}\,\, ; \,\,z\,\, = \,\,2$ અને $\frac{{x\,\, - \,\,1}}{1}\,\, = \,\,\frac{{2y\,\, + \;\,3}}{3}\,\, = \,\,\frac{{z\,\, + \;\,5}}{2}$ વચ્ચેનો ખૂણો મેળવો.
વક્ર y = x|x|, X-અક્ષ અને રેખાઓ x = 0 તથા x = 1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ________ છે.
વિધેય $f:R \to R,\;f(x) = {x^2} + x$ એ .. .
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}
0&{2x}&{2x}\\
{2y}&y&{ - y}\\
1&{ - 1}&1
\end{array}} \right];\,\left( {x,y \in R,\,x \ne y} \right)$ ની કેટલી સંખ્યા મળે કે જેથી  ${A^T}A = 3{I_3}$ થાય .
જો $\int\limits_{a}^{x}{ty(t)dt={{x}^{2}}+y(x)}$ તો $y$ કે જે $x$ નું વિધેય છે તે મેળવો.
જો વિધેય $f$ એ $R$ પર સતત છે. તથા $f\left( {\frac{1}{{4n}}} \right) = \left( {\sin {e^n}} \right){e^{ - {n^2}}} + \frac{{{n^2}}}{{{n^2} + 1}}$તો$f\left( 0 \right)$ ની કિંમત $ .............. .$
વિધેય $f(x) = \frac{x}{{1 + |x|}}$ એ . . . બિંદુએ વિકલનીય છે.
જો ${a^{ - 1}} + {b^{ - 1}} + {c^{ - 1}} = 0$ આપેલ છે કે જેથી $\left| {\,\begin{array}{*{20}{c}}{1 + a}&1&1\\1&{1 + b}&1\\1&1&{1 + c}\end{array}\,} \right| = \lambda $, તો $\lambda $ ની કિમત મેળવો.
સદીશ $\hat i + \hat j + \hat k$ અને  $\hat i + 2\hat j + 3\hat k$ દ્વારા બનતા સમતલને લંબસદીશ પર સદીશ $2\hat i + 3\hat j + \hat k$ ના પ્રક્ષેપ નું માન મેળવો.