MCQ
$f: R \rightarrow Z , f( x )=[ x ]$ એ $........$
  • A
    એક $-$ એક છે અને વ્યાપ્ત છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે.
  • B
    અનેક $-$ એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
  • અનેક $-$ એક છે અને વ્યાપ્ત છે, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
  • D
    એક $-$ એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.

Answer

Correct option: C.
અનેક $-$ એક છે અને વ્યાપ્ત છે, વ્યસ્તનું અસ્તિત્વ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free