${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધઊર્જા અનુક્રમે $37, \,58,\, 46$ અને $36\, K\,cal/mol$ છે. તો શેમાં સૌથી પ્રબળ બંધ હશે?
Easy
Download our app for free and get startedPlay store
c
ક્લોરીનને બંધશક્તિ મહત્તમ હોવાથી તેમાં સૌથી વધુ પ્રબળ બંધ હોવો જોઇએ. $F - F$ બંધ $Cl - Cl$ બંધ કરતાં નબળાં બંધ છે કારણ કે નાના કદના ફ્લોરીન વચ્ચે આંતર ઇલેક્ટ્રોનીક અપાકર્ષણ ઉદભવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજન હેલાઈડ $(H -X)$ ની ઉષ્મીય સ્થાયિતાનો સાચો ક્રમ ........ છે.
    View Solution
  • 2
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $I$

    (Anion)

    સૂચિ $II$

    (મંદ $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ)

    $A.$ $CO _{3}^{2-}$ $I.$ રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે.
    $B.$ $S^{2-}$ $II.$ રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ

    ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે

    $C.$ $SO_{3}{ }^{2-}$ $III.$ કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણ રંગનું વાદળી બને છે.
    $D.$ $NO _{2}^{-}$ $IV.$ ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે

    ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    ઝેનોનના પાણી સાથેના કલેથ્રેટ સંયોજનમાં ઝેનોન  પાણીના અણુઓ સાથેના  બંધનો પ્રકાર જણાવો.   
    View Solution
  • 4
    $250\,^oC$ તાપમાને એમોનિયમ નાઇટ્રેટ ગરમ કરતાં નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ મળે છે?
    View Solution
  • 5
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ફોરફરસનુ ક્યુ અપરરૂપ સૌથી સ્થાયી, ગ્રેફાઇટ જેવુ બંધારણ ધરાવતુ અને વિધુતસુવાહક છે ?
    View Solution
  • 7
    દરિયાઇ વનસ્પતિ નીચેનામાંથી શેનો અગત્યનો સ્ત્રોત છે?
    View Solution
  • 8
     $HClO_{n }$ ઓક્સિ ઍસિડ ની શ્રેણી ને ધ્યાન માં લો અહિયાં $n$ ની કિંમત $1$ થી $4$ છે આ ઓક્સિ ઍસિડ ને સંબંધિત ખોટું વિધાન કયું છે ?
    View Solution
  • 9
    આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે, જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ ક્ષાર ધરાવશે?
    View Solution