$Fe^{3+}$ આયન સાથે $CN^{-}$ લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણ ની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્વાંતિક મૂલ્ય .......... $B.M.$ હશે.
  • A$5.92$
  • B$1.73$
  • C$2.83$
  • D$3.87$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી ક્યો હોમોલેપ્ટિક સંકીર્ણ છે?
    View Solution
  • 2
    ${K_4}[Ni{(CN)_4}]$ સવર્ણ સંયોજનમાં $Ni$ ની ઓક્સિડેશન અવસ્થા ......... થશે.
    View Solution
  • 3
    $100\, mL$ $0.1\, M$ $CoCl_3.6H_2O$ ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા $AgNO_3$ સાથે પ્રકિયા કરતા $1.2 \times 10^{22}$ આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?
    View Solution
  • 4
    $\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}$ સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $ ...... \, BM$ [પરમાણ્વીય ક્રમાંક ${Co}=27$ ]
    View Solution
  • 5
    $[CrCl_2(H_2O)_4]NO_3$ સંકીર્ણનું $IUPAC$ નામ.....
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ દ્રીક્ષાર છે ?
    View Solution
  • 7
    $CO$ (પ.ક $= 27$) ના અષ્ટફલકીય સંકીર્ણ નીચેનામાંથી કોનું   $\Delta_0$   મૂલ્ય સૌથી વધુ હોય ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા $\pi - $ એસિડ લિગાન્ડ છે
    View Solution
  • 9
     $CN^{-}$ આયન દ્વારા ધાતુ સંયોજન પ્રત્યે નીચેનામાથી કયા ગુણધર્મોં દર્શાવે છે?

    $(a)$ રીડ્યુસીંગ

    $(b)$ ઓક્સીડાઇજિગ 

    $(c)$ સંકીર્ણતા

    View Solution
  • 10
    $IUPAS$ ના નામ આધારે $[Cu(NH_3)_4](NO_3)_2$, સંયોજનનું સાચું નામ = ......
    View Solution