Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંકીર્ણ $MABXL$ માં (જ્યાં $A, B, X$ અને $L$ એકદંતીય લિગેન્ડ $M$ ધાતુ છે) હાજર ધાતુ પરમાણુ $\mathrm{sp}^3$ સંકરણ માં સંકળાયેલ છે. સંકીર્ણ દ્વારા દર્શાવાતા ભોમિતિક સમઘટકો ની સંખ્યા શોધો.
કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો $25\,^oC$ તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?