$[Fe(CN)_6]^{3-}$ માં $Fe$ નો સવર્ગઆંક કેટલા?
Easy
Download our app for free and get startedPlay store
b
b
$CO$ નો સવર્ગઆંક એ સંકીર્ણમાં રહેલા કુલ લિગાન્ડની સંખ્યા બરાબર હોય છે. $a + 6 \times (-1) = -3 => a = +3$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાક છ ધરાવતા સંકીર્ણ $FeCl_3.4NH_3$ માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો તે સંકીર્ણનું $IUPAC$ નામ કયું હશે?
    View Solution
  • 2
    $[Co(NH_3)_4Cl_2]Cl$ સંયોજન દ્વારા જલીય દ્રાવણમાં મળતા આયનોની સંખ્યા .......... થશે.
    View Solution
  • 3
    નીચનાં પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?
    View Solution
  • 4
    $EDAT$ માં દાન કરતો પરમાણુ = .....
    View Solution
  • 5
    $K_3[Fe(CN)_6]$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.
    View Solution
  • 6
    નીચે આપેલા સંકીર્ણમાં નિમ્ન સ્પિન સંકીર્ણ કયું?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    નીચેના સંકીર્ણમાંથી કયા સંકીર્ણના ધાતુ ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી પ્રકાશીય ક્રિયાશીલ આયન/સંયોજન છે?
    View Solution
  • 10
    $[Ni(NH_3)_4]\ [NiCl_4]$ નું $IUPAC$ નામ જણાવો.
    View Solution