$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણ આયન નું નામ શું હશે ?
  • Aહેકઝાસાયનિટોફેરેટ $(III)$ આયન
  • Bટ્રાયસાયનોફેરેટ $(III)$ આયન 
  • Cહેકઝાસાયનીડોફેરેટ  $(III)$ આયન 
  • Dહેકઝાસાયનોઆયર્ન  $(III)$ આયન 
NEET 2015, Medium
Download our app for free and get startedPlay store
c
When complex-ions is an anion, the name of the metal ends with the suffix-ate along with its oxidation number in the complex-ion.

\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}=\) Hexacyanidoferrate \((III)\) ion

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાયક્લોરાઈડો ડાયએમાઈન પ્લેટીનમ $ (II) $ સંકીર્ણનું અણુસૂત્ર ......છે.
    View Solution
  • 2
    નીચે પૈકી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 3
    ધનાયનના સવર્ગ આંક વિશેનું કયું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    $Fe^{3+}$ આયન સાથે $CN^{-}$ લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણ ની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્વાંતિક મૂલ્ય .......... $B.M.$ હશે.
    View Solution
  • 5
    $200\ CC\ (200\ ml)$ દ્વાવણ $X, 0.02$ મોલ $[Co (NH_3)_5 Br]\ Cl_2$ તથા $0.02$ મોલ $[Co (NH_3)_5 Cl]\ SO_4$ ધરાવે છે. જો દ્રાવણ $X$ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં $AgNO_3$ અને વધુ પ્રમાણ્માં $BaCl_2$ સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા $Y$ અને $Z$ ની મોલ સંખ્યા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 6
    નીચેના કયા સંકીર્ણમાં $CFSE$ મહત્તમ છે?
    View Solution
  • 7
    $[CoCl(NO_2)(en)_2]Cl$ નું $IUPAC$ નામ.....
    View Solution
  • 8
    કોપર (પરમાણુ ક્રમાંક $29$) માટે સાચા વિધાન/નો ની સંખ્યા $.......$ છે.

    $(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.

    $(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.

    $(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.

    $(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.

    View Solution
  • 9
    $[Cr (NH_3)_4 Cl_2]^+$ માં $Cr$ ની ઓક્સિડેશન સ્થિતિ જણાવો.
    View Solution
  • 10
    $d-d$ સંક્રાંતિ માટે જો $\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}$ એ $600\,nm$ પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી $\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય $\dots\dots\times10^{-21}\,J$ બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ : $h =6.63 \times 10^{-34} \,Js$ અને $c =3.08 \times 10^{8} \,ms ^{-1}$ )

    View Solution