વિધાન $I:$ $CuSO _{4}.5 H _{2} O$માં $Cu - O$ બંધો હાજર છે.
વિધાન $II:$ $CuSO _{4} .5 H _{2}$ માં કોપર આયન $Cu (II)$ સાથે સંવર્ગાતા લિગાન્ડ $O-$ અને $S-$આધારિત લિગાન્ડો હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન ($I$) : $\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$ દ્રાવણ લીલા રંગનું છે.
વિધાન ($II$) : $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ નું દ્રાવણુ રંગવિહીન છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
[પ.ક્ર.: $Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27$]