$Fe(CO)_5$ નું $IUPAC$ નામ.......છે.
  • Aપેન્ટા કાર્બોનાઈલ ફેરેટ $ (0)$
  • Bપેન્ટા કાર્બોનાઈલ ફેરેટ $ (III)$
  • Cપેન્ટા કાર્બોનાઈલ આયર્ન $(0)$ 
  • Dપેન્ટા કાર્બોનાઈલ આર્યન $ (II)$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Cu(en)(NH_3)_2Br_2]^{+}$ સંકીર્ણ માટેની ગોઠવણી દર્શાવી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 2
    $CoCl _{3}\left( NH _{3}\right)_{4}$ સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા $1:1$ વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.
    View Solution
  • 3
    $\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}$સૂત્રવાળા આર્યન ($III$) નો સંકીર્ણ જો તે તેની $e_g$ કક્ષક માં એક પણ ઇલેટ્રોન ધરાવતો ન હોય તો,$x+y$ નું મૂલ્ય ........... છે
    View Solution
  • 4
    નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ $CFSE,\,\,\Delta _0$ ઉત્પન્ન કરે છે ?
    View Solution
  • 5
    કોપરના સિલ્વર પ્લેટિંગ માટે $AgNO_3$ ને બદલે $K[Ag(CN)_2]$ વપરાય છે. કારણ કે ........
    View Solution
  • 6
    $K_2[Zn(OH)_4]$ નુ $IUPAC$ નામ ............ થશે.
    View Solution
  • 7
    $SCN$ લીગેન્ડમાં જો $N$ એ મધ્ય પરમાણુ સાથે જોડાય તો લીગેન્ડનું નામ.....
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યો આયન અનુચુંબકીય છે?
    View Solution
  • 9
    ટ્રાઈએમ્માઇનકોબાલ્ટ$(III)$માં શક્ય ભૌમિતિક સમઘટકની સંખ્યા $X$ છે અને ટ્રાઈઓક્ઝેલેટોક્રોમેટ$(III)$ ${Y}$ છે. પછી $X+Y$ ની કિંમત $....$ છે.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ $\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.$ સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, $dsp^{2}$ સંકરણ ધરાવે છે પણ $\left[ Ni ( CO )_{4}\right]$ સમચતુષ્ફલક, અનુચુંબકીય અને $Ni$ એ $sp ^{3}$ સંકરણ ધરાવે છે.

    વિધાન $II :$ $[ NiCl ]^{2-}$ અને $\left[ Ni ( CO )_{4}\right]$ બંને સરખી $d-$ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.

    View Solution