વિધાન $I:$ $CeO _{2}$, નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે.
વિધાન $II :$ $EuSO _{4}$, નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$ | સ્તંભ $II$ |
$(a)$ કોપર | $(i)$ અધાતુ |
$(b)$ ફ્લોરિન | $(ii)$ સંક્રાંતિ ધાતુ |
$(c)$ સિલિકોન | $(iii)$ લેન્થનોઇડ |
$(d)$ સિરિયમ | $(iv)$ અર્ધધાતુ |
સાચી જોડ ઓળખો: