Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનીક પદાર્થનું અણુસૂત્ર $C_3H_6O$ છે. તે આયોડોફોર્મ કસોટી આપે છે. જ્યારે તે $HCl $ સાથે સંતૃપ્ત કરવામા આવે છે ત્યારે તે $C_9H_{14}O$ અણુસૂત્ર વાળો $ B$ પદાર્થ આપે છે. તો $A$ અને $ B$ અનુક્રમે શું હશે ?