ફેન્ક-હટ્ર્ઝના પ્રયોગમાં, હાઈડ્રોજન માટેના પ્રવાહ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ડીપ્ (ન્યૂનતમ) $10.2 \mathrm{~V}$ આગળ મળે છે. જ્યારે હાઈડ્રોજન પ્રથમ ઉત્તેજીત અવસ્થા (સ્તર) સુધી ઉત્તેજીત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ. . . . . . .$\mathrm{nm}$.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$491 \,nm$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશ દ્વારા પ્રકાશિત ફોટોસંવેદી સપાટી પરથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો રોક (સ્ટોપીંગ) સ્થિતિમાન $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલાઈને નવી કિંમત ધારણ કરે ત્યારે આ રોક સ્થિતિમાને $1.43\, V$ થાય છે. તો નવી તરંગલંબાઈ ....... $nm$ હશે.
જયારે $2V_0$ આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.