કથન $A$: પ્રકાશની આવૃત્તિના વધારા સાથે ફોટોનની સંખ્યા વધે છે.
કારણ $R$: આપાત વિકિરણની આવૃત્તિમાં વધારા સાથે ઉત્સર્જિત ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ
ફોટોસેલ $d\;m$ દૂર રાખેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. જ્યારે સમાન પ્રકાશ સ્ત્રોતને $\frac{d}{2}\;m$ના અંતરે મૂકવામાં આવે છે, ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા