ફેરોમેગ્નેટીક પદાર્થને કયુરી તાપમાન કરતાં ઊંચા તાપમાને ગરમ કરતાં
  • A
    ફેરોમેગ્નેટીક પદાર્થના ડોમેઇન વ્યવસ્થિત ગોઠવાય છે.
  • B
    ફેરોમેગ્નેટીક પદાર્થના ડોમેઇન અવ્યવસ્થિત ગોઠવાય છે.
  • C
    ફેરોમેગ્નેટીક પદાર્થના ડોમેઇન પર અસર થતી નથી.
  • D
    ફેરોમેગ્નેટીક પદાર્થનું ડાયમેગ્નેટીક પદાર્થમાં રૂપાંતર થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)On heating, different domains have net magnetisation in them which are randomly distributes. Thus the net magnetisastion of the substance due to various domains decreases to minimum.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ડાયમેગ્નેટિક પદાર્થ કયો છે?
    View Solution
  • 2
    એક દ્રવ્યની સાપેક્ષ પરમીટીવીટી અને પરમીએબિલિટી અનુક્રમે $\varepsilon_{ r }$ અને $\mu_{ r }$ છે. એક ડાયામેગ્નેટીક દ્રવ્ય માટે આ રાશીઓના નીચેનામાંથી કયા મૂલ્યો સ્વીકાર્ય છે ?
    View Solution
  • 3
    બે સરખાં ગજિયા ચુંબકોને $d$ અંતરે જડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુતભાર $Q$ ને બંને ચુંબકોનાં વચ્ચેનાં ભાગમાં $P$ બિંદુએ કેન્દ્ર $O$ થી $D$ અંતરેથી રાખવામાં આવે છે. $Q$ વિદ્યુતભાર પર લાગતું બળ 
    View Solution
  • 4
    ચુંબકીય સસેપ્ટીબીલીટી ૠણ શેના માટે હોય?
    View Solution
  • 5
    લોખંડની સાપેક્ષ પરમિએબિલિટી $ 5500$ હોય,તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી થાય?
    View Solution
  • 6
    સમક્ષિતિજ સમતલમાં ચુંબકને રાખેલ છે. જેથી તે દોલન કરી શકે. તે એક સ્થાને એક મિનિટમાં $30^{\circ}$ જેટલાં ડીપ એન્ગલે $20$ દોલનો તથા ત્રીજા સ્થાને એક મિનિટમાં $60^o$ જેટલાં ડીપ એન્ગલે $15$ દોલનો કરે છે. તો બંને સ્થાને પૃથ્વીનાં કુલ યુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર
    View Solution
  • 7
    સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી $4 \pi \times 10^{-7}\;{H} / {m}$ છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી $....\,\pi \times 10^{-4} {H} /  {m}$ હશે. 
    View Solution
  • 8
    $M $ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકને $2d $ અંતરે અક્ષો લંબ રહે તેમ મૂકેલા છે.તો બે કેન્દ્રના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 9
    $14 \,cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી $18\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો $B _{ H }=0.4 \,G ,$ હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $\left(1\, G =10^{-4} T \right)$
    View Solution
  • 10
    ખૂબ વિશાળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતાં ગ્રહોની પાસે ખૂબ જ વિશાળ
    View Solution