કથન $I$: ડાયા મેગ્નેટિક પદાર્થ માટે $-1 \leq \chi < 0$, જ્યાં $\chi$ એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે.
કથન $II$: ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે.
ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$ (i)\;A $ થોડુક અપાકર્ષાય
$(ii) \;B$ થોડુક આકર્ષાય
$(iii) \;C$ વઘારે આકર્ષાય
$(iv)\;D $ અપ્રભાવિત રહેશે
આપેલામાંથી કયું વિધાન સાચું છે?