MCQ
$f\left( x \right) = \left[ {\frac{{{x^2} + 1}}{{{x^2}\left[ {\left| x \right|} \right] + 1}}} \right]$ એ   . .  .  બિંદુએ અસતત છે .   (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય )
  • A
    એકજ
  • B
    બે
  • C
    શૂન્ય
  • D
    અનંત

Answer

$f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
{1,\left| x \right| < 1}\\
{0,\left| x \right| \ge 1}
\end{array}} \right.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખા $x = 1 + s,$ $y =  - 3 - \lambda s,$ $z = 1 + \lambda s$ અને $x = t/2,y = 1 + t,z = 2 - t$,એ સમતલીય હોય તો$\lambda $ મેળવો.(જયાં $s$ અને $t$ એ પ્રચલ છે.) 
જો $a + b + c = 0 $ હોય, તો $(0, 1) $ અંતરાલમાં સમીકરણ $3ax^2 + 2bx + c = 0 $ કેટલા બીજ ધરાવે ?
જો $g(x) = \int_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g(x + \pi )  =. . .$
જો $f : R \to R$ માટે વિધેય $f(x) =  - \frac{{|x{|^5} + |x|}}{{1 + {x^4}}}$;હોય તો $f(x)$ નો ગ્રાફ .......... ચરણમાંથી પસાર થાય.
$\int_0^{\pi /4} {{{\tan }^2}x\,dx = } $
સદિશો $\overrightarrow{p}=a\widehat{i}-2\widehat{j}+5\widehat{k}$ અને $\overrightarrow{q}=\widehat{i}+b\widehat{j}+c\widehat{k}$ સમરેખ હોય , તો $(a,b,c)$
જો $\pi \le x \le 2\pi $, તો ${\cos ^{ - 1}}(\cos x) =\ . .... ..$
જો $a_1,a_2,a_3,....,a_{10}$ એ સમગુણોતર શ્રેણીમાં છે કે જ્યાં $i = 1, 2,....,10$ માટે $a_i > 0$ છે અને $S$ એ $(r,k), r, k \in N$ ની જોડ પરનો ગણછે   જેથી

$\left| {\begin{array}{*{20}{c}}  {{{\log }_e}\,a_1^ra_2^k}&{{{\log }_e}\,a_2^ra_3^k}&{{{\log }_e}\,a_3^ra_4^k} \\  {{{\log }_e}\,a_4^ra_5^k}&{{{\log }_e}\,a_5^ra_6^k}&{{{\log }_e}\,a_6^ra_7^k} \\   {{{\log }_e}\,a_7^ra_8^k}&{{{\log }_e}\,a_8^ra_9^k}&{{{\log }_e}\,a_9^ra_{10}^k}\end{array}} \right| = 0 $

તો ગણ  $S$ માં રહેલા ઘટકોની સંખ્યા મેળવો.

જો $f:R \to R$ ; $f(x) = \frac{{x - m}}{{x - n}}$, કે જ્યાં $m \ne n$ તો . . ..
$\int \frac{\sin x \cos x}{\sqrt{3+5 \sin ^2 x}} d x=\ldots \ldots \ldots \ldots+c$