MCQ
જો $g(x) = \int_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g(x + \pi )  =. . .$
  • $g(x) + g(\pi )$
  • B
    $g(x) - g(\pi )$
  • C
    $g(x)g(\pi )$
  • D
    $g(x)/g(\pi )$

Answer

Correct option: A.
$g(x) + g(\pi )$
(a) $g(x + \pi ) = \int_0^{x + \pi } {{{\cos }^4}t\,dt }$

$={ \int_0^\pi {{{\cos }^4}t\,dt + \int_\pi ^{x + \pi } {{{\cos }^4}t\,dt} } } $

$ = g(\pi ) + f(x)$

$f(x) = \int_0^x {{{\cos }^4}u\,du = g(x)} $,        $(\because t = \pi  + u)$

$\therefore \,\,g(x + \pi ) = g(x) + g(\pi )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left| {\,\begin{array}{*{20}{c}}{x + 1}&{x + 2}&{x + 4}\\{x + 3}&{x + 5}&{x + 8}\\{x + 7}&{x + 10}&{x + 14}\end{array}\,} \right| = $
$Z-$ અક્ષ અને $x+y+2z-3=0=2x+3y+4z-4$ ની છેદરેખા વચ્ચેનું લઘુતમ અંતર $...........$
$\int_{}^{} {\frac{1}{{{x^3}}}{{[\log {x^x}]}^2}\;dx = } $
$({\rm{cosec}}\,x\log y)dy + ({x^2}y)dx = 0$ નો ઉકેલ મેળવો.
જો દરેક $x > 0$ માટે $f(x)$ વ્યાખ્યાતીત હોય અને $f(x)$ એ $f\left( {\frac{x}{y}} \right) = f(x) - f(y)$ નું પાલન કરે છે અને $f(e) = 1$ તો . . .
ધારોકે $\vec u \,\, = \,\,\hat i\, + \,\hat j\,,\,\,\,\vec v \, = \,\,\hat i\, - \,\hat j$ અને $\vec w  = \,\hat i\, + \,2\hat j\,\, + \;\,3\hat k$ છે . જો $\hat n$ એ એકમ સદીશ હોય કે જેથી $\vec u \,\,.\,\,\hat n\,\, = \,0 $ અને $\vec v \,.\,\hat n\,\,\, = \,\,0\,$ તો  $\,|\vec w \,\,.\,\hat n| \,\,=....$ 
ધારો કે $\vec a ,\;\vec b $ અને $ \,\vec c $ ત્રણ એવા શૂન્યેતર સદિશો હોય કે જેથી આ પૈકી કોઈપણ બે સમરેખ નથી. જો સદિશ $\vec a + \;2\,\vec b \,$ એ $ \,\vec c $એ સાથે સમરેખ હોય અને $\vec b + \,3\,\vec c \,$ એ $ \,\vec a $ સાથે સમરેખ હોય ($\lambda$ એ કેટલાક શૂન્યેતર અદિશ) તો $\vec a + \;2\,\vec b + \,6\vec c \, = \,......$
સમક્ષિતિઝ બળ અને એક બળ કે જે શિરોલંબ સાથે ${60^o}$ નો ખૂણો બનાવે છે અને બંનેનુ પરિણામી બળ શિરોલંબ દિશામાં અને $P \,kg$ મુલ્ય હોય તો બંને બળો મેળવો.
જો $\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ ત્રણ શૂન્યેતર સદિશો હોય કે જે જોડ રૂપે અસમતલીય છે જો$\overrightarrow a + 3\overrightarrow b\ $ અને $\ \overrightarrow c $ સાથે સમતલીય અને $\ \overrightarrow b + 2\overrightarrow c\ $ એ $\ \overrightarrow a $સાથે સમતલીય હોય તો $\ \overrightarrow a + 3\overrightarrow b + 6\overrightarrow c\ $ એ.
વિધેય $f(x ) = x^3 - 2x + 2$ છે.જો વાસ્તવિક સંખ્યા $a$, $b$ અને $c$ માટે $\left| {f\left( a \right)} \right| + \left| {f\left( b \right)} \right| + \left| {f\left( c \right)} \right| = 0$ થાય તો ${f^2}\left( {{a^2} + \frac{2}{a}} \right) + {f^2}\left( {{b^2} + \frac{2}{b}} \right) - {f^2}\left( {{c^2} + \frac{2}{c}} \right)$ ની કિમત ........ થાય