MCQ
$f\left( x \right) = \left| {3 - \left| {3 - \left| x \right|} \right|} \right|$ એ કેટલાં બિંદુ આગળ વિકલનીય નથી ?
- ✓5
- B2
- C4
- D1
અહી |x| એ $x=૦$ આગળ વિકલનીય નથી
તે આપણે જાણીએ છીએ .
અહી $f(x)=\begin{vmatrix}3-|3-|x||\end{vmatrix}$ એ $x=0,$
$|x|=3$ તેમજ $|3-|x||=3,$
$|3-|3-|x|||=6$ એટલે કે
$\therefore \ x=0,x=\pm3,x=\pm6 $ એ $5$
બિંદુઓ આગળ વિક્લનીય નથી.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
આપેલ વિધાન જુઓ
$I$. $J>\frac{1}{4}$
$II$. $J<\frac{\pi}{8}$ હોય તો