$R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
$R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.