Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મહત્તમ અને ન્યૂનતમ ટોચ-થી-ટોચ ($peak$ to $peak$) વોલ્ટેજો, અનુક્રમે $14\,mV$ અને $6\,mV$ ધરાવતા $A.M.$ (એમ્પિલપ્યુડ મોડ્યુલેટેડ) તરંગ માટે મોડ્યુલેન આંક $...........$ હશે.
કેરિયર તરંગની આવૃત્તિ $1 MHz$ છે. તેનું $10 kHz $ આવૃત્તિ ધરાવતા તરંગ દ્વારા મોડ્યુલેશન થાય છે, તો જો તેમના ઍમ્પ્લિટ્યુડ અનુક્રમે $10 V $અને $0.5 V $ હોય, તો મોડ્યુલેશન અંક અને $USB$ તેમજ $LSB$ ની આવૃત્તિ કેટલી હોય ?