Question
ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે ...... 

Answer

લેખકનાં વિધવા ફોઈએ લેખકને ઘી, ખાંડ, લોટનો શીરો બનાવીને ખાવાનો ઉપાય બતાવ્યો.
ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતાં તેમને એ ઉપાયનું વાસ્તવિકપણે સમજાયું; તેથી તેમને એ ઉપાય વધારે ગમ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ડો. પીયૂષ પોતાના મિત્ર અનિરૃદ્ધને જ્યાર એમ પૂછે છે કે, “તું અહીં લડવા જ આવ્યો છે ?'' ત્યારે અનિરુદ્ધ શું કહે છે?
સિંહે પુલ ઉપરથી નીચે કુદકો કેમ માર્યો ?
રહ્યાં-સહ્યાં પંખીઓ ઉદાસ આંખે આપણને “ખમૈયા” કરવાનું શા માટે કહે છે ?
ગામલોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા?
ફકીરને જ્યારે આકાશવાણી દ્વારા જાણ થાય છે કે તેની એક પણ નમાજ ખુદાના દરબારમાં મંજૂર થઈ નથી ને આ સાંભળીને આ સાંભળીને મસ્જીદમાં નાચવા લાગે છે, ત્યારે તેના ક્યા ભાવને વ્યક્ત કરે છે?
પંખીલોક'માં લેખકે વર્ણવેલ પંખીની ખાસિયત તમારા શબ્દોમાં વર્ણવો-કોઈ પણ બે.
ન્યૂયૉર્કની હોટલના પિરસણિયાએ લેખકમાં પાસે હસ્તાક્ષર કેમ માંગ્યા?
પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?
મગર દેડકાં ખાય છે.' આ શોધ લેખકે કેવી રીતે કરી ?
લેખક “અસત્યો માંહેથી પ્રાર્થના અંગે શું કહે છે?