ફોસ્ફરસના ઓકસોઍસિડના સંદર્ભમાં ક્યુ વિધાન માન્ય નથી ?
  • A
    ટ્રિપલ સુપર ફોસ્ફેટના ઉત્પાદનમાં ઓર્થોફોસ્ફોરિક એસિડનો ઉપયોગ થાય છે
  • B
    હાઇપોફોસ્ફરસ એસિડ ડાયપ્રોટિક એસિડ છે 
  • C
    દરેક ઓકસોએસિડ ચાતુષ્ફલકીય અને ચાર સવર્ગ ધરાવતો ફોસ્ફરસ ધરાવે છે 
  • Dદરેક ઓછામાં ઓછો એક $P=O$ અને એક $P-OH$ સમૂહ ધરાવે છે 
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
b
Hypophosphorous acid, \(\mathrm{H}_{3} \mathrm{PO}_{2}\) contains only one replaceable H-atom (that is attached to \(O\), not with \(P\) directly so it is a monoprotic acid.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ClO_2^-$માં ક્લોરિન અણુ દ્વારા ઉપયોગમાં લેવાતા સંકૃત કક્ષકનો પ્રકાર કયો છે?
    View Solution
  • 2
    યુક્લોરિન (Euchlorine) એ ......... નુ મિશ્રણ છે.
    View Solution
  • 3
    સાચું વિધાન પસંદ કરો
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ રાસાયણિક પ્રક્રિયા $H_2SO_4$ નો ઓકિસડાઇઝીંગ સ્વભાવ દર્શાવે છે?
    View Solution
  • 5
    ${}^{235}U$ ને સમૃદ્ધ બનાવવા જરૂરી $UF_6$ ના ઉત્પાદનમાં ... વપરાય છે.
    View Solution
  • 6
    $X + {H_2}S{O_4} \to Y$ (રંગહીન વાયુ, જે તીવ્રવાસ ધરાવતો પદાર્થ છે.)

    $Y + {K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} \to $ લીલા રંગનું દ્રાવણ, તો $X$ અને $Y$ શું હશે?

    View Solution
  • 7
     નીચે પૈકી કયા હેલાઈડનો ગલનાંક સૌથી વધુ છે?
    View Solution
  • 8
    ફ્લોરીન મંદ $NaOH$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે શું નીપજાવશે?
    View Solution
  • 9
    ${F_2},\,C{l_2},\,B{r_2}$ અને ${I_2}$ ની બંધ શક્તિ અનુક્રમે $155, \,244, \,193$ અને $151\,kJ\,mol^{-1}$ છે. તો તેમાંથી સૌથી નબળો બંધ કયો હશે?
    View Solution
  • 10
    કેટલાક આયનો, કે જે હેલાઈડ આયનો જેવા ગુણધર્મો ધરાવે છે, તે બે અથવા વધુ પરમાણુઓ કે જેમાંનો ઓછામાં ઓછો એક નાઈટ્રોજન હોય, તેવા આયનોને શું કહે છે?
    View Solution