કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.
આથી, ફલોરીન સાથેના ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન ગણાય છે.
કારણ કે ફલોરીનની વિદ્યુતઋણતા ઓક્સિજનની વિદ્યુતઋણતા કરતાં વધારે છે. તેથી ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક સૂચવે છે.
દા.ત. : \(O{F_2} - \) ઓક્સિજન ડાયફલોરાઇડ - ઓક્સિડેશન આંક= \(+2\)