ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા પર કોણ આધાર રાખે છે.
  • A
    વર્કફંકશન
  • B
    ફોટોપ્રવાહ
  • C
    સ્પેયિંગ પોટેન્ટયિલ
  • D
    ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઊર્જા
AIIMS 1998, Easy
Download our app for free and get startedPlay store
b
(b) Current in photo electric effect is directly proportionalto the intensity of the incident light. work function, stopping potential, maximum kinetic energy are independent of intensity of incident light, they depend on the frequency, wavelength of the incident light and material of the metal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુનું કાર્ય વિધેય $2.3\ eV$ અને આપાત ફોટોનની તરંગ લંબાઈ $4.84 \times 10^{-7}\ m$ છે. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલા ............. $eV$ થાય?
    View Solution
  • 2
    $5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
    View Solution
  • 3
    નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 4
    $0.5\ eV$ વર્ક ફંકશન ધરાવતી ધાતુ પર $1\ eV$ અને $2.5\ eV$ ઊર્જા ધરાવતા ફોટોન આપાત કરતાં ફોટો-ઇલેકટ્રોનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ફોટોન જેટલી છે. જો ઈલેકટ્રોનનો વેગ પ્રકાશના વેગના $25 \%$ જેટલો હોય, તો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા અને ફોટોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર______થશે.
    View Solution
  • 6
    પ્રોટોન અને $\alpha$ -કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે. તેમનાં વેગોનો ગુણોત્તર ......  થશે.
    View Solution
  • 7
    ફોટો સેલનો એનોડ વોલ્ટેજ નિયત રાખવામાં આવે છે. કેથોડ પર આપાત પ્રકાશની તરંગ લંબાઈ ક્રમશ: બદલાય છે. તો ફોટો સેલનો પ્લેટ વિદ્યુત પ્રવાહ .....મુજબ બદલાય છે.
    View Solution
  • 8
    $E$ ઊર્જાવાળું વિકિરણ લંબરૂપે સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે,. સપાટીને મળતું વેગમાન કેટલું હશે?( $C$ પ્રકાશનો વેગ છે.)
    View Solution
  • 9
    $27^oC$ અને $127^oC$ તાપમાને હાઇડ્રોજન અને હિલીયમની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    એક ફોટોસંવેદી દ્રવ્યની સપાટી માટે વર્ક ફંકશન $ 6.2\; eV $ છે. આપાત વિકિરણની તરંગલંબાઈના કયા વિભાગ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $5\; volt$ મળે?
    View Solution