Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટો સંવેદી પદાર્થના પૃષ્ઠ પર $300\ nm$ અને તરંગ લંબાઈ અને $1.0 watt/m^2$ તીવ્રતાનો પારજાંબલી પ્રકાશ આપાત થાય છે. જો $1\%$ આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો પૃષ્ઠના $1.0\ cm^2$ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યા ......છે.
એક ધાતુ સપાટીને $\lambda$ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે, તથા સ્ટોપીંગ સ્થિતિમાન $V _0$ છે. હવે આ જ સપાટીને $2 \lambda$ જેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપીગ વિભવ $(potential)$ $\frac{v_0}{4}$ થાય છે. આ ધાતુ સપાટી માટે સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈ ........ છે.