Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર રહેલા ઇલેક્ટ્રોનમાંથી $\lambda $ તરંગલંબાઈના ફોટોનનું પ્રકીર્ણન કરે છે. તરંગલંબાઈ શિફ્ટ $\Delta \lambda $ એ $ \lambda $કરતાં ત્રણ ગણું અને પ્રકીર્ણન ખૂણો $\theta =60^o$ છે. જે ખૂણે ઇલેક્ટ્રોન ના મળે તે $\phi $ હોય તો $tan\,\phi $ નું મૂલ્ય કેટલું થાય? (ઇલેક્ટ્રોનની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ઘણી ઓછી છે)
એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ $24\,W$નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા $10\,cm$ અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ $.........\times 10^{-8}\,N$ છે.