Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ $'A'$ પર ક્લોરીનેશનથી પદાર્થ $'B'$ આપે છે. પદાર્થ $'B'$ ને આલ્કોહોલીક $KOH$ સાથે પ્રક્રિયા કરતા પદાર્થ $'C'$ આપે છે. કે જે બેયરના પ્રક્રીયકને રંગવિહીન કરે છે. પદાર્થ $ 'C'$ નું ઓઝૉનોલીસીસથી $HCHO$ આપે છે પદાર્થ $ 'A'$ શું હશે ?