Question
ફૂલોના રંગો અંધજનથી શા માટે રિસાઈ ગયા ?

Answer

અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શક્તા નથી, એટલે ફૂલોના રંગો અંધજનોથી રિસાઈ ગયા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free