MCQ
${f}(x) = \frac{1}{{4{x^2} + 2x + 1}}\,\,\,$ ની મહતમ કિમત ..... છે. 

 

  • $4/3$
  • B
    $2/3$
  • C
    $1 $
  • D
    $3/4$

Answer

Correct option: A.
$4/3$
a
અહી, $\,\,{{f}}(x)\,\, = \,\,\frac{1}{{4{x^2}\, + \,2x\, + \,1}}$

$\,\therefore \,\,{{f}}'(x)\,\, = \,\,\frac{{ - 1}}{{{{(4{x^2}\, + \,2x\, + \,1)}^2}}}\,(8x\, + \,2)\,\,\,\,\,\,$

$\therefore \,\,{{f}}'(x)\,\, = \,\,\frac{{ - 8\,\left( {x\, + \,\frac{1}{4}} \right)}}{{{{(4{x^2}\, + \,2x\, + \,1)}^2}}}$

હવે જે બિંદુએ ${{f}}$ મહતમ હોય તે બિંદુ એ ${{f'}}{\text{(x)  =  0   }}$

$\therefore \,\,x\, + \,\frac{1}{4}\,\, = \,\,0\,\,\,$

$\therefore \,\,x\, = \,\, - \frac{1}{4}$

વળી ${\text{ }}x\, \in \,\,\left( { - \frac{1}{4}\, - \,h,\,h} \right)\,\,$ માટે  ${{f'}}{\text{(x)  >  0}}$ અને 

$x\,\, \in \,\,\left( { - \frac{1}{4},\,\, - \frac{1}{4}\,\, + \,h} \right)\,$ માટે ${{f'}}{\text{(x)  <  0}}$

જ્યાં $ h$  શૂન્ય ધન વાસ્તવિક સંખ્યા છે.

$\therefore {\text{ }}{{f}}$ એ $x\,\, = \,\, - \frac{1}{4}\,$ આગળ સ્થાનીય મહતમ છે

મહતમ કિમત $ = \,\,{{f}}\,\left( { - \frac{1}{4}} \right)\,\,$$ = \,\,\frac{1}{{4{{\left( { - \frac{1}{4}} \right)}^2}\, + \,2\left( { - \frac{1}{4}} \right) + \,1}}\,\,\,\, $$= \,\,\frac{1}{{\frac{1}{4}\, - \,\frac{1}{2}\, + \,1}}\,\, = \,\,\frac{4}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}({x^2}{e^x}\sin x) = $
જો $f\left( x \right) = \left( {1 + {b^2}} \right){x^2} + 2bx + 1$ અને જો $m\left( b \right)$ એ $f\left( x \right)$ ની ન્યૂનતમ કિંમત હોય અને $b$ જેમ બદલે તેમ $m\left( b \right)$ નો વિસ્તાર $.............$
$\int_{ - 3}^3 {\frac{{{x^2}\sin x}}{{1 + {x^6}}}\,dx = } $
જો $I _{1}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{100} dx$ અને $I _{2}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{101} dx$ એવા મળે કે જેથી $I_{2}=\alpha I_{1}$ હોય તો $\alpha$ ની કિમત શોધો 
જો સદિશો $\overrightarrow a = {x^2}\hat i + x\hat j + 2\hat k,\overrightarrow b = \hat i - 3\hat j + \hat k\ $અને$\ \overrightarrow c = 2\hat i - 8\hat j + 3\hat k\ $માટે$\ \overrightarrow a \ $અને$\ \overrightarrow b $ વચ્ચેનો ખૂણો લઘુકોણ તથા$\overrightarrow{a}$અને$\ \overrightarrow c\ $ વચ્ચેનો ખૂણો ગુરુકોણ હોય, તો $x =\ ......$
જો બિંદુઓ $\left( { - 3, - 1,2} \right),\left( {1,4,x} \right)$ અને $\left( { 5, y,8} \right)$ સમરેખ હોય, તો $ x\ $અને$\ y\ $ અનુક્રમે $.......... .$
અહી $\mathrm{f}(\mathrm{x})$ એ $3$ ઘાતાંક વાળી બહુપદી છે કે જેથી  $\mathrm{k}=2,3,4,5 $ માટે $\mathrm{f}(\mathrm{k})=-\frac{2}{\mathrm{k}}$ થાય છે તો  $52-10 \mathrm{f}(10)$ ની કિમંત મેળવો.
ધારો કે $f$ અને $g$ એ $R$ પરના એવા દ્વિવિકલનીય વિધેયો છે કે જેથી

$f^{\prime \prime}(x)=g^{\prime \prime}(x)+6 x$

$f^{\prime}(1)=4 g^{\prime}(1)-3=9$

$f(2)=3 g(2)=12$

તો નીચેના પૈકી કયું સાચું નથી?

જો $\tan ^{-1} \frac{x-1}{x-2}+\tan ^{-1} \frac{x+1}{x+2}=\frac{\pi}{4},$ તો $x$ ની કિંમત શોધો. 
સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $x-y+z=4$ ; $2 x+y-3 z=0$ ; $x+y+z=2$