MCQ
$f(x) = \log |\log x|$ નો પ્રદેશ મેળવો.
  • A
    $(0,\;\infty )$
  • B
    $(1,\;\infty )$
  • $(0,\;1) \cup (1,\;\infty )$
  • D
    $( - \infty ,\;1)$

Answer

Correct option: C.
$(0,\;1) \cup (1,\;\infty )$
c
(c) $f(x) = \log |\log x|$,  $f(x)$ is defined if $|\log x| > 0$ and $x > 0$

$i.e.,$ if $x > 0$ and $x \ne 1$

==> $x \in (0,\,1) \cup (1,\,\infty ).$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમગુણોત્તર શ્રેણીના ચાર ધન ક્રમિક પદોના સરવાળા તથા ગુણાકાર અનુક્રમે $126$ અને $1296$ હોય, તો આવી દરેક સમગુણોત્તર શ્રેણીનાં સામાન્ય ગુણોત્તરોનો સરવાળો $.............$ છે.
જો ત્રણ રેખા $x - 3y = p, ax + 2y = q$ અને $ax + y = r$ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તો  
જો વિધેય $f(x)=\sqrt{x}$ અને $g ( x )=\sqrt{1- x }$ આપેલ છે તો આપેલ વિધેયો $f+g, f-g, f / g, g / f, g-f$ નો સામાન્ય પ્રદેશ મેળવો કે જ્યાં $(f \pm g)(x)=$ $f(x) \pm g(x),(f / g)(x)=\frac{f(x)}{g(x)}$ દર્શાવે છે.
ધારો કે $(2,0)$ માંથી પસાર થતા એક વર્તુળનું કેન્દ્ર $(\mathrm{h}, \mathrm{k})$ બિંદુ આગળ છે. ધારો કે $\left(x_{\mathrm{c}}, y_{\mathrm{c}}\right)$ એ, રેખાઓ $3 x+5 y=1$ અને $(2+\mathrm{c}) x+5 \mathrm{c}^2 y=1$ નું છેદબિંદૂ છે. જો $\mathrm{h}=\lim _{\mathrm{c} \rightarrow 1} x_{\mathrm{c}}$ અને $\mathrm{k}=\lim _{\mathrm{c} \rightarrow 1} y_{\mathrm{c}}$ હોય તો આ વર્તુળનું સમીકરણ ............... છે. 
જો માહિતી : $7, 8, 9, 7, 8, 7, \mathop \lambda \limits^. , 8$ નો મધ્યક $8$ હોય તો માહિતીનો વિચરણ મેળવો 
અહી $\left(\begin{array}{l}n \\ k\end{array}\right)$ એ  ${ }^{n} C_{k}$ દર્શાવે છે અને $\left[\begin{array}{l} n \\ k \end{array}\right]=\left\{\begin{array}{cc}\left(\begin{array}{c} n \\ k \end{array}\right), & \text { if } 0 \leq k \leq n \\ 0, & \text { otherwise }\end{array}\right.$ છે.

જો $A_{k}=\sum_{i=0}^{9}\left(\begin{array}{l}9 \\ i\end{array}\right)\left[\begin{array}{c}12 \\ 12-k+i\end{array}\right]+\sum_{i=0}^{8}\left(\begin{array}{c}8 \\ i\end{array}\right)\left[\begin{array}{c}13 \\ 13-k+i\end{array}\right]$

અને  $A_{4}-A_{3}=190 \mathrm{p}$ હોય તો  $p$ ની કિમંત મેળવો.

શિરોબિંદુઓ $(1, \sqrt{3}),(0,0)$ અને $(2,0)$ વડે બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર $.......... .$
જો $\bigcup \limits_{i=1}^{50} X_{i}=\bigcup \limits_{i=1}^{n} Y_{i}=T$ જ્યાં દરેક $X_{i}$ માં $10$ ઘટકો હોય અને દરેક $Y_{i}$ માં $5$ ઘટકો છે અને ગણ $T$ ના દરેક ઘટકમાં બરાબર $20$ ઘટકો ગણ $X_{i}$ ના અને બરાબર  $6$ ઘટકો ગણ $Y_{i}$ ના હોય તો $n$ ની કિમત શોધો 
એક થેલામાં $5$ લાલ, $4$ કાળી તથા $3$ સફેદ રંગની $4$ ગોળીઓની પસંદગી કરતા તેમાંથી વધુમાં વધુ $3$ લાલ રંગની ગોળી ઓ સાથે તેની પસંદગીના પ્રકાર $............$ છે.
વર્તૂળઓ $3{x^2} + 3{y^2} - 2x + 12y - 9 = 0$ અને ${x^2} + {y^2} + 6x + 2y - 15 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો.