MCQ
$f(x)=cosec^{-1}[1+sin^2x]$ જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો $f(x)=............$
 
  • A
    $\left\{ \frac{\pi }{2} \right\}$
  • $\left\{ \frac{\pi }{2},\cos e{{c}^{-1}}2 \right\}$
  • C
    $\left\{ \cos e{{c}^{-1}}2 \right\}$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: B.
$\left\{ \frac{\pi }{2},\cos e{{c}^{-1}}2 \right\}$
B
$sin^2x \in[0,1]$
$1+sin^2x \in[1,2]$
$[1+sin^2x] \in \left\{1,2\right\}$
$cosec^{-1}[1+sin^2x]\in \left\{\frac{\pi}{2},cosec^{-1}2\right\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ પણ ત્રણ સદીશો $\vec a ,\,\vec b ,\,\vec c $ માટે  $\vec a  \times \left( {\vec b \,\, + \,\vec c } \right)\,\, + \;\vec b \,\, \times \,\,\left( {\vec c \, \times \,\,\vec a \,} \right)\,\, + \;\,\vec c\,\, \times \,\,\left( {\vec a  + \,\,\vec b } \right)\,$ $ = \,\,......$
વિકલ સમીકરણ કે જેનો ઉકેલ $A{x^2} + B{y^2} = 1$ હોય કે જયાં $A$ અને $B$ એ સ્વૈર અચળ હોય તેના કક્ષા અને પરિમાણ મેળવો.
જો $a < b < c, f\ ' (x)$ એ $(a,c)$ ૫૨ ચુસ્ત રીતે વધતું વિધેય હોય અને $f (x)$ એ $[a,c]$ ૫૨ સતત હોય તો $.......... .$
જો $x = \log p$ અને $y = {1 \over p}$, તો
જો ત્રણ સદીશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ આપેલ છે કે જેથી $|\vec{a}|=\sqrt{3}$ $|\overrightarrow{\mathrm{b}}|=5, \overrightarrow{\mathrm{b}} \cdot \overrightarrow{\mathrm{c}}=10$ અને સદીશ$\overrightarrow{\mathrm{b}}$ અને  $\overrightarrow{\mathrm{c}}$ વચ્ચેનો ખૂણો  $\frac{\pi}{3} $ છે. જો $\vec{a}$ એ $\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}$ ને લંબ હોય તો $|\overrightarrow{\mathrm{a}} \times(\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}})|$ મેળવો.
$\int_{ - 1}^1 {\log \frac{{2 - x}}{{2 + x}}\,dx} = $
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}i&0\\0&{ - i}\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&i\\i&0\end{array}} \right]$, કે જ્યાં $i = \sqrt { - 1} $, તો સાચો સંબંધ મેળવો.
નીચે આપેલ કેટલા બિંદુઓ અસમતા $2 x-3 y>-5 ?$ નું સમાધાન કરે છે  $(1,1)(-1,1),(1,-1),(-1,-1),(-2,1)(2,-1),(-1,2)$ અને $(-2,-1)$
આપેલ વિધેય પૈકી ક્યૂ વિધેય અંતરાલ $\left( {0,{\pi \over 2}} \right)$ માં ઘટતું વિધેય નથી.
જો કોઈ રેખા $ x $ અક્ષ, $ y $ અક્ષ અને $ z $ અક્ષ સાથે અનુક્રમે $ 90^{\circ}, 135^{\circ}, 45^{\circ} $ માપના ખૂણા બનાવે તો તેની દિક્કોસાઈન _______